વીરદેવોની ખીચડી

ખેરોજ ગામથી ત્રણ કી.મી. દુર ચાંગોદ (રતનપુર) ગામ છે. ત્યાં વીરોનું સ્થાનક છે. પુર્વજોના સમયથી આ એક ખીચડી-તેલ- સીંદુર ચડાવવાની પ્રથા ચાલી આવી છે માટે નવા જન્મેલ બાળકો માટે તથા નવા પરણવા ઈચ્છુક છોકરા-છોકરી માટે આ બાધા સા અચૂક કરવી પડે છે.
બાળકો માટે : ૧। તેલ સિંદુર, પાન થોકલો.
છોકરા માટે : ખાટલો, ર॥ કિલો ચોખા અને મગ, પાન ૧ કિલો, ૧। ઘી, આખુ મીઠુ, તેલ, સિંદુર, અગરબત્તી, તમાકું, કાસબડુ
છોકરી માટે : પારણું, રા કિલો યોખા અને મગ, પાન ૧ કિલો, ૧। ઘી, આખુ મીઠુ, તેલ, સિંદુર, અગરબત્તી, તમાકું, કાસબડું
અજવાડી રાતે : રવિવાર અને મંગળવારે સવારે ખાધા વગર ચાલતું જવાનું ત્યાં દર્શન વિધિ કરી પાછળ જોયા વગર ગામમાં આવવું અને પહેલા ખીચડી રાંધી ખાવી તે ખેરોજગામથી બહાર લઈ જવી નહી તે જ દિવસે રાંધીને વહેચી દેવી.
તા.ક. : પોતાના પૈસાથી જ વસ્તુ ખરીદવી, બાકી રાખવી નહી.

Event Image